વાચકોની ક્લિક્સ

Followers

Popular Posts

Powered by Blogger.

પ્રા.ડૉ.હરિ દેસાઈ, પીએચ.ડી.

વિશેષજ્ઞ : મહાત્મા ગાંધી , સરદાર પટેલ અને ડૉ.બાબાસાહેબ આંબેડકરનો તુલનાત્મક અભ્યાસ, આધુનિક ભારતનો સામાજિક-રાજકીય ઇતિહાસ
વ્યાવસાયિક અનુભવ : પત્રકારત્વ, સંશોધન અને અધ્યાપનક્ષેત્રે ૪૩ વર્ષ
સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક :ગુજરાતના સૌથી વિશાળ શિક્ષણસંકુલ  ચારુતર વિદ્યામંડળસંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ જીવન-કાર્ય અધ્યયન-સંશોધન  સંસ્થાન(સૅરલિપ) : સરદાર પટેલના જીવન-કાર્ય અંગે -સરદાર પટેલ સ્ટડીઝમાં અને   એમ.ફિલ.અને પીએચ.ડી. અભ્યાસક્રમ ચલાવતી સમગ્ર દેશની પ્રથમ અને એકમાત્ર સંશોધન સંસ્થા (સપ્ટેમ્બર ર૦૦૮થી નવેમ્બર ૨૦૧૫)
  સંસ્થાપક અધ્યક્ષ: ઍનઆરજી/એનઆરઆઈ બૉર્ડ, ગુજરાત સરકાર (નવેમ્બર ૧૯૯૮-ડિસેમ્બર ૨૦૦૧)
  તંત્રી :  ઈન્ડિયન ઍક્સપ્રેસ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ, મુંબઈ (ફેબ્રુઆરી૧૯૯પ- સપ્ટેમ્બર ૯૯)
મુલાકાતી પ્રાધ્યાપક: ગુજરાત યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ અને અન્ય શિક્ષણસંસ્થાઓ
  જન્મ તારીખ  :     ૭ જાન્યુઆરી ૧૯પ૮   વતન : ખેરાળુ  જિ.મહેસાણા (ઉત્તર ગુજરાત)
  અભ્યાસ :  સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાંથી બી.એ.,ગૂજરાત વિદ્યાપીઠમાંથી એમ.એ.,ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.
હોદ્દે રહ્યા:
  રિસર્ચ ફેલો            :      ગૂજરાત વિદ્યાપીઠ ભૂદાન ચળવળની રાષ્ટ્રીય સમીક્ષા’ (૨૦૦૬-૦૮)
  પૂર્વ સભ્ય             :     સેનેટ અને સિન્ડિકેટ,સરદાર પટેલ યુનિવર્સિટી
  પૂર્વ સભ્ય             :     ભારત સરકારના આયોજન પંચની શિક્ષણ અંગેની કાર્યવાહક સમિતિ
  પૂર્વ સભ્ય             :     યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન(યુજીસી)ની નિષ્ણાત સમિતિ
  પીએચ.ડી.માર્ગદર્શક  :     સમાજશાસ્ત્ર, સરદાર પટેલ યુનિવર્સિટી
  એમ.ફિલ.માર્ગદર્શક :       સમાજશાસ્ત્ર, સરદાર પટેલ યુનિવર્સિટી
  એમ.ફિલ.માર્ગદર્શક :       રાજ્યનીતિશાસ્ત્ર, સરદાર પટેલ યુનિવર્સિટી
રિસોર્સ પરસન :
Ø  યુજીસી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર( ઍકેડેમિક સ્ટાફ કોલેજ), ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
Ø  યુજીસી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર( ઍકેડેમિક સ્ટાફ કોલેજ), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
Ø  યુજીસી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર( ઍકેડેમિક સ્ટાફ કોલેજ), સરદાર પટેલ યુનિવર્સિટી,વ.વિદ્યાનગર
          ૧૯૭૭-૮૧         : મુંબઈમાં પત્રકારત્વમાં  શરૂઆત રાષ્ટ્રીય સમાચાર સંસ્થા હિંદુસ્થાન સમાચારમાં હિંદી   વિભાગથી કરી.
          ૧૯૮૧-૯પ    : જન્મભૂમિદૈનિકમાં સંવાદદાતાથી સહતંત્રીના હોદ્‌દે રહ્યા
          ૧૯૯પ -૯૯   :  તંત્રી, ‘સમકાલીનદૈનિક, ઈન્ડિયન એક્સપ્રેસ જૂથ, મુંબઈ
          ૨૦૦૪-૦પ    :  કાર્યકારી તંત્રી, ‘સમભાવદૈનિક, સમભાવ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ, અમદાવાદ
          ૨૦૦૧-૨૦    :  કટારલેખક : મુંબઈ સમાચાર (મુંબઈ), ગુજરાત સમાચાર(લંડન),ગુજરાત ટાઈમ્સ (ન્યૂયોર્ક), ગુજરાત ગાર્ડિયન, ગાંધીનગર સમાચાર, દિવ્યભાસ્કર,  સાંજ સમાચાર, સંદેશ, સમભાવ,ફૂલછાબ, સરદાર ગુર્જરી વગેરે
          ૧૯૯૮: ગુજરાત સરકારનો શ્રેષ્ઠ તંત્રીલેખન માટેનો એવોર્ડ
          ૧૯૯૮: ગુજરાત દૈનિક અખબાર સંઘનો શ્રેષ્ઠ તંત્રીલેખન માટેનો એવોર્ડ
          નિષ્ણાત સમીક્ષક     : એબીપી અસ્મિતા, ઇન્ડિયા ન્યૂઝ, જીએસટીવી,દૂરદર્શન, ટીવી ૯, ઈ   ટીવીઝી ટીવી, વીટીવી તથા એનડીટીવી
       પ્રકાશિત પુસ્તકો      : (૧) વર્તમાનનું વિશ્લેષણ (ર) અનન્યા (૩) પહેલો ઘા રાણાનો (૪) ઈતિહાસ: નોખી નજરે (પ) સીધું ને સટ (૬)  ઈતિહાસની કેડીએ (મુખ્ય સંપાદક) (૭) આદિવાસી લગ્ન પરંપરા (મુખ્ય સંપાદક)
    પ્રથમ સરદાર પટેલ પુસ્તક શ્રેણી - ૧૦ પુસ્તકોનો સંપુટ (મુખ્ય સંપાદક)


સંપર્ક :
Whatsapp  No. અને મોબાઇલ : 09624298470, ઈ-મેઈલ : haridesaiblog@gmail.com


0 comments: